શ્રવણ સેવા દ્વારા નિસહાય વૃદ્ધોને આપવામાં આવતા જમવાની ખાસીયત એવી છે કે જેવું આપણે જમવાનું પસંદ કરીએ છીએ, તેવી જ ગુણવત્તાવાળું જમવાનું પુરૂ પાડવામાં આવે છે આ વર્ષે 30 જેટલા
Open the Link: https://www.instagram.com/p/CV0Na8jFo7Z/?utm_medium=share_sheet શ્રવણ સેવા દ્વારા આ વર્ષે 30 જેટલા વૃદ્ધો નવા જોડી કપડાં અને ચપ્પલ પહેરી તથા અમારા દ્વારા આપવામાં આવેલા મિષ્ઠાન અને ફરસાણ આરોગીને નવા વર્ષને વધાવશે –