

ફૂટપાથ પર રહેતા નિરાધાર લોકોની વ્હારે નીરવ ઠકકર! 2021| Spark Today News Vadodara
https://youtu.be/BYgZcCwabYo

આ જ તો છે સંસ્કારી નગરી વડોદરા, તરછોડાયેલા નિસહાય વૃદ્ધોની દિવાળી કળિયુગના શ્રવણે સુધારી
શ્રવણ સેવા દ્વારા નિસહાય વૃદ્ધોને આપવામાં આવતા જમવાની ખાસીયત એવી છે કે જેવું આપણે જમવાનું પસંદ કરીએ છીએ, તેવી જ ગુણવત્તાવાળું જમવાનું પુરૂ પાડવામાં આવે છે આ વર્ષે 30 જેટલા