નિ:સહાય અને જરૂરિયતમંદ વૃદ્ધોના શ્રવણ છે નીરવ ઠક્કર
Check out the below link: New 18 Gujarati : https://gujarati.news18.com/news/madhya-gujarat/vadodara-nirav-thakkar-provides-two-time-meals-a-day-and-accommodation-to-the-helpless-old-and-poor-vnd-local18-1319566.html
કળયુગનો શ્રવણ નીરવ ઠક્કર..
કળયુગનો શ્રવણ નીરવ ઠક્કર..સયાજી હૉસ્પિટલના ઓપીડી વિભાગ પાસે નિ:સહાય નિવસ્ત્ર વૃદ્ધની કરી મદદ..નવું જીવનદાન બક્ષ્યું.. Open the link: https://bit.ly/3lATNuY
વડોદરાનો યુવાન રસ્તે રઝળતા વૃદ્ધોની સેવા કરે છે, દીકરો બની વૃદ્ધો માટે સારવાર
કળિયુગનો શ્રવણ : વડોદરાનો યુવાન રસ્તે રઝળતા વૃદ્ધોની સેવા કરે છે, દીકરો બની વૃદ્ધો માટે સારવાર, રહેવા-જમવાની સુવિધા ઊભી કરે છે Open the Link: https://bit.ly/332ojYn